Gujarati Good Night videos by AJ Anand Watch Free
Published On : 27-Dec-2018 09:00pm825 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
35 Comments
તમારી રચનાઓથી વિશેષ નવીન અમારા માટે કંઈ નથી સિમરનજી...# aj anand લખી કોઈ પણ રચના અમારા સુધી પહોંચાડી શકો છો...??
હા જરૂરથી પણ કેમની પહોંચાડવી એ કહેશો.....@ રચના તો રચના હોય છે..... પોતાના વિચારોનો જ એકમાત્ર અંશ હોય છે..... લખાણ હોય છે સરળ અમારું..... તમે બનાવો વાંચી ને સુંદર..... એથી વિશેષ નવીન બીજું શું હોય શકે.....
સિમરનજી ખૂબ જ સુંદર રચના..તમારી સુંદર રચના # aj anand કરી અમારા સુધી પહોંચાડૉ..શુ ખબર આવતા એપિસોડમા તમારી રચના પણ આવી જાય ???
આ વ્યાકુળ હૈયાને હામ મળે છે...... લખી લઉં છું એના છુપા ભાવો છુપકે થી તો..... અધરો રહે છે સદાય મલકતા કેમકે એ ગીતો ગાતા રહે છે સદાય પ્રીતના.....
હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત !!
અને એ ત્યારે શક્ય બને જ્યારે તમારા જેવા લેખક મિત્રો સાથે હોય સિમરનજી..પછી જુઓ સોનામા કેવી સુગંધ ભળે છે...☺️?
ખૂબ સરસ ને સાચી વાત કહી આપે...... સાકર અને નમક સ્વાદે ભિન્ન પણ રૂપે સમાન..... એમના વગર બધુંય બેસ્વાદ..... @ હતો માતૃભારતીના બાઇટ્સ પર સૌ કોઈનો..... અલગ ને અનોખો અંદાજ લખવાનો..... આવ્યા તમે બધા # AJ...... લઈ રસપ્રદ વાતો મધુર કંઠે ને સંગે હોય નઝારો મજાનો...... જાણે સોના માં ભળી સુગંધ......
વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી' હતી...પણ, જેને લીધે શીરો મીઠો લગતો' હતો તે સાકર ક્યાં'ય દેખાઇ નહીં..... કેટલાંક માણસો કોઇકના જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં'ય તેમને લીધે મીઠાશ છે...એ ન દેખાતા લોકો માતૃભારતી પર લખતા લેખકો છે...સિમરનજી...??
ખૂબ આભાર તમને મારી આ રચના ગમી તે બદલ..... શબ્દો તો હશે જ આપની પાસે.....
મૂલ્ય તો સૌ કોઈનું હોય જ છે..... બસ એની કમી વર્તાય અને જરૂર પડે એટલે કિંમત આપોઆપ સમજાય જાય છે..... એ રસ્તા પર ની ધૂળ પણ હોય શકે ક્યારેક....
રાકેશભાઈ સમયની કિંમત એ વધારે સારી રીતે જાણે છે જેણે સમયને વેડફી નાખ્યો હોય...એટલે જીવનમાં નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવું હોય ને તો સમય સાથે ચાલવુ જરૂરી છે..સાચી વાતને ??
જેનું સ્મિત જ એની પીડાનું ઓસડ છે..તેને અન્ય ની જરૂર નહીં..વાહ ખૂબ જ સુંદર રચના સિમરનજી..કોઈ શબ્દો જ નથી મારી પાસે..અદ્ભૂત..??
# સમય....... જેણે બંધ આંખે મન થી મંજિલ જોઈ છે,
તેણે રસ્તા જોવાની જરૂર નહીં,
જેણે કમરકસી મેહનત શરૂ કરી છે,
તેણે હસ્તરેખા જોવાની જરૂર નહીં,
જેણે હારેલા હૃદયે પણ લડવું છે,
તેણે હાર-જીત ની કોઈ પરવા નહીં,
જે પડીપડીને પણ ઉભો થાય છે,
તેણે કોઈ અન્ય સહારાની જરૂર નહીં,
જેનું સ્મિત જ એની પીડાનું ઓસડ છે,
તેને અન્ય કોઈ ............. ની જરૂર નહીં.
dr.અમિતા પટેલજી તમારા જેવા જ રેગ્યુલર દર્શકોની અમારે જરૂર છે..અને ખૂબ ખૂબ આભાર કે તમે નિયમિત રીતે માતૃભારતી પર લખો છો અને અમને જુઓ છો...#
#aj anand. ચાલો સમય નો સથવારો લઈ ને સમય સાથે સંવાદિતા સાધીયે .. . સત્કર્મો કરતાં કરતાં સમય નો સદુપયોગ કરીયે...વીતેલો સમય ક્યાં પાછો આવે છે? મળેલાં સમય માં ક્ષણો ની જીવંતતા ભરીયે
સમય બદલાય છે ઝીંદગી સાથે..ઝીંદગી બદલાય છે સમય સાથે..
સમય નથી બદલાતો આપણી સાથે..બસ..આપણા બદલાય છે સમય સાથે...રોહિતભાઈ પણ આપણે નથી બદલવાનું.. અદ્ભૂત રચના...મજા પડી ગઈ...??
સત્યેન્દ્રભાઈ સાચી વાત કરી તમે અને આજની આ ફાસ્ટ લાઈફમા લોકો પાસે બહુ ઓછો સમય હોય છે..પણ આવનારા આ નવા વર્ષમા લોકોને ચોક્કસપણે લોકોને સમયની ભેટ આપીશું..તમે આવતા રહેજો અમે પણ આજ રીતે સુંદર રચનાઓ લઈને આવતા રહીશું..??
dr સેજલ દેસાઈજી આભાર તો તમારો કે તમે આવી સુંદર રચનાઓ લખી અમારા સુધી પહોંચાડો છો..આવી જ રીતે સુંદર લખાણો તમે લખતા રહો..અને અમારાસુધી પહોંચાડો અમે તેને બને તેટલું વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીશું...??
#Ajanand ...મજા પડી ગઈ આનંદભાઈ...સાચી વાત છે...સમય જેવી કીમતી વસ્તુ કોઈ નથી હોતી...વાહ સેજલબેન ...મજો પડી ગયો. આવનારા નવા વર્ષ માં લોકો ને સમય ની ભેટ આપીશ...
અરે વાહ...આભાર AJ Anand મારી રચના ને તમારા કંઠે સજાવવા બદલ.....ખુબ સરસ રજુઆત.....આભાર team Matrubharti
અરે વાહ રોહિતભાઈ..ક્યા બાત હે..ખૂબ જ સુંદરરચના...અમારી વાત સાથે તમે સહમત થાઓ અને તમારી વાત સાથે અમે..☺️
ખુબ સુંદર રચના #Dr ...
ખુબ સરસ રજૂઆત #AjAnand ...
સમયના મૂલ્યને સમજી
હું આગળ વધતો જાઉં છું,
ક્યાંક ખોટો પડું તો ક્યાંક
હું સાચો થઈ જાઉં છું..!!
#AjAnand ની વાત સાથે
હું સહમત થતો જાઉં છું,
સમયની એરણે આ જિંદગી
હું જીવંત કરતો જાઉં છું..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...
આવી જ રજુઆત લઈને અમે આવતા રહીશુ દિપક ઠાકોર..??